તૈયારી / ચીનના તમામ હવાઈ અડ્ડા પર ઈન્ડિયન એરફોર્સની નજર, ભારતીય સેના જવાબી કાર્યવાહી માટે તૈયાર

india china face off indian air force eyeing every air base in china ready for retaliati

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે સરહદ પર વાયુસેના અલર્ટ થઈ ગઈ છે. ચીને સરહદે વાયુસેનાના કાફલો તૈયાર કરતા ભારત પણ અલર્ટ થઈ ગયું છે. ચીનના તિબ્બત અને શિનઝયાંગ પ્રાંતના હવાઈઅડ્ડાઓ પર નજર ભારત નજર રાખી રહ્યું છે. ચીનને જવાબ આપવા ભારતીય વાયુસેના સંપૂર્ણ તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ