ગલવાન વિવાદ / આર્મીને અપાઈ છુટ, જો ચીન ફરી આમ કરશે તો ઈન્ડિયન આર્મી પ્રોટોકોલ ભૂલી આપશે જવાબ

india china face off galwam border indian army chinese army talks free hand

છેલ્લા એક મહિનાથી ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 15 જૂને ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ દેશમાં ગુસ્સો છે. આ ગુસ્સો જોઇને સેનાને હવે સરકાર તરફથી છુટ આપવામાં આવી છે કે જો ચીની સૈનિકો દ્વારા ઉશ્કેરવામાં આવે તો તેમને યોગ્ય જવાબ આપવામાં આવે. આવી સ્થિતિમાં પ્રોટોકોલ જોવામાં આવે નહીં, બીજી તરફ ભારતે શાંતિ માટે પ્રયાસો ચાલુ રાખ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ