સતર્કતા / ચીનની પીછેહઠ બાદ, ચીની દાનતને જોતા ભારતીય વાયુ સેના રાખી રહી છે ચીન પર આ રીતે નજર

india china face off forward airbase exclusive report sukhoi apache helicopter

એક્ચ્યૂઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પર ચીને પીછે હઠ કરી છે. પરંતુ ચીનની દાનતને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના સંપૂર્ણ રીતે સચેત અને સજાગ છે. તકેદારી હેઠળ એરફોર્સના લડાકુ વિમાનો રાત્રે પણ આકાશ સીમા પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. સુખોઈ, મિગ જેવા યુદ્ધ વિમાનો સતત આકાશરેખા પર નજર રાખી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ