ઘર્ષણ / લદાખમાં હાડ થીજવતી ઠંડીના કારણે બદલાઈ શકે છે સમીકરણો, સેનાએ શરુ કરી તૈયારી

india china face off cold will alter the India-China power equation in Ladakh

ભારત અને ચીન વચ્ચે લદાખમાં લાંબા સમયથી ઘર્ષણ ચાલુ છે. એવામાં હવે મોસમની માર પણ આ વિસ્તારોમાં પડવાની છે, હાડ થીજવતી ઠંડીમાં આ વિસ્તારમાં ઉભા રહેવું પણ પડકાર સાબિત થાય છે ત્યારે મીડિયા અહેવાલ અનુસાર ઠંડીના કારણે આ વિસ્તારોમાં ફેરફાર જોવા મળી શકે છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ