તણાવ / ભારતની તમામ ચેતવણીઓ ઘોળીને પી ગયું ચીન, સેટેલાઈટ ઈમેજમાં મોટો ખુલાસો

 india china face off : china pla present at pangong tso

લદાખમાં તણાવ વચ્ચે ભારત અને ચીન શાંતિ સ્થાપના માટે વાતચીત કરી રહ્યા છે એવામાં ચીન પોતાની ચાજથી ઊંચું નથી આવતું. શનિવારે સામે આવેલુઈ સેતેલાઈટ ઈમેજમાં મોટો ધડાકો થયો છે એમાં ચીની સેના પેન્ગોંગમાં ફિંગર 4થી ત્રણ કિમી દૂર દેખાઈ રહી છે. જોકે પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચીની સેના ફિંગર 4થી ફિંગર 5 સુધી પાછી હટી ગઈ છે અને અમુક જ સૈનિકો રીઝ લાઈન પર છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ