ચાલબાજ / ડ્રેગન ગુજરાત સરહદ સુધી પહોંચ્યું, ત્રણ દિશામાં તૈયાર કરેલા આ ચક્રવ્યૂહને ભારતે તોડવું પડશે

india china face off : CHINA has developed air base in pakistan and camp in nepal

ભારત અને ચીન સરહદ પર સંઘર્ષ સતત વધી રહ્યો છે. લદાખની સીમા પર અથડામણ બાદથી સેના સતર્ક છે અને યુદ્ધ સ્તરતની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ ચાલબાજ ડ્રેગને ભારતને ઘેરવા માટે ત્રણ દિશાથી ષડ્યંત્ર રચી નાખ્યું છે. ચીન ચાલાકી ગુજરાત સરહદ સુધી પહોંચી ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ