ભારત-ચીન તણાવ / રોડ નિર્માણ અને ડિજિટલ ક્ષેત્ર બાદ હવે ચીનને આ ક્ષેત્રમાં વધુ એક મોટો આર્થિક ઝટકો

india china conflict power sector Central Minister rk singh modi government

ભારત તરફથી સતત ચીનને આર્થિક ઝટકા આપવામાં આવી રહ્યા છે. રોડ નિર્માણ અને ડિજિટલ ક્ષેત્રમાં ઝટકા બાદ હવે વારો વીજળી ક્ષેત્રનો છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે કહ્યું કે, પાવર પ્રોજેક્ટ માટે ચીનથી જે પણ ઇમ્પોર્ટ થતું હતું, હવે સરકાર તેને રેગુલેટ કરી શકે છે. આ ક્ષેત્રમાં કસ્ટમ ડ્યૂટીને વધારવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ