સીમા વિવાદ / ભારત-ચીન વચ્ચે 14 કલાક ચાલી કમાન્ડર સ્તરની વાતચીત, તણાવવાળા વિસ્તારમાં સેનાની પીછેહઠને લઇને ચર્ચા

India china commander marathon meet

ભારત-ચીન વચ્ચે કાલે યોજાયેલી કમાન્ડર સ્તરની બેઠક 14 કલાક સુધી ચાલી. ભારત-ચીન વચ્ચે લદાખના ચુશુલમાં કમાન્ડર સ્તરની વાતચીત થઇ છે. 14 જુલાઇના રોજ સવારે 11 વાગ્ય વાગે શરૂ થઇ મોડી રાતે 2 વાગ્યા સુધી બેઠક ચાલી. જેમાં બંને દેશ વચ્ચે તણાવવાળા વિસ્તારમાં ચીનની સેનાની પીછેહઠને લઇને ચર્ચા થઇ. હાલમાં પણ ચીનની સેના પેંગૉન્ગ વિસ્તારમાં ફિંગર-5 પર ઉપસ્થિત છે. ભારતીય સેનાએ એપ્રિલ પહેલા જે સ્થિતિ હતી તે ફરી કરવાની માંગ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ