ચેતવણી / ચીને ફરીથી ભારતને ચેતવણી આપવાની કરી હિંમત, કહી દીધી આ મોટી વાત

india china border dispute beijing threatens india plays with fire spicing up g7 expansion

ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત આગળ વધતું જોઈને ચીને ફરી એકવાર ભારતને ચેતવણી આપવાની હિંમત કરી છે. ચીને ભારતને ચેતવણી આપી છે કે તે અમેરિકાના સમર્થનમાં G-7માં સામેલ થઈને આગથી રમવાનું કામ કરી રહ્યું છે. તેનાથી તેને મોટું નુકસાન પણ થઈ શકે છે. હકીકત તો એ છે ભારતના આંતરરાષ્ટ્રિય સ્તર પર વધતા કદને લઈને ચીને ફરી માથું પકડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ