જેવા સાથે તેવા / ચીનની ચાલાકી સમજીને તેની જ ભાષામાં જવાબ આપશે ભારત, LAC પર કરશે આ કામ

India China Border conflict is still there and indian army started devloping defence village

છેલ્લા ઘણા સમયથી સરહદી વિસ્તારમાં ચીનની અવળચંડાઇ ફરી વધી ગઈ હોય એવું લાગે છે ત્યારે હવે ભારતીય સેનાએ વળતો પ્રહાર કરવા રણનીતિ બનાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ