શહીદી / 17 દિવસની દીકરીનું મોઢું પણ ન જોઈ શક્યો આ શહીદ, પરિવારને કહ્યું હતું બહું જલ્દી પાછો આવીશ, પણ...

india china border clash galwan valley kundan jha jharkhand sahebganj

લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે બાથભીડી શહીદ થયેલા ઝારખંડના સાહિબગંજના કુંદન ઓઝા તેના મિત્રોમાં ખૂબ લોકપ્રિય હતા. 5 મહિના પહેલા તે જ્યારે તેના ઘરે આવ્યો ત્યારે તેણે મિત્રોને વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં જ ફરી મળીશ. પણ વચન પુરુ કરતાં પહેલાં દુશ્મનો સામે લડતી વખતે કુંદન વીરગતિ પામ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ