આયાત / ભારત-ચીન પર પ્રતિબંધ લાદવા USની ચેતવણી

India China ban america warning crude oil

અમેરિકાએ ભારત અને ચીનને ચેતવણી આપી છે કે ઇરાન પાસેથી જો નિર્ધારિત મર્યાદાથી વધુ ઓઇલ ખરીદવામાં આવશે તો ભારત અને ચીન બંનેને આર્થિક પ્રતિબંધનો સામનો કરવો પડશે. ભારત અને ચીન ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના વિકલ્પ તપાસી રહ્યા હોવાના અહેવાલોના પગલે અમેરિકાએ આ ચેતવણી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ