જીત / LAC વિવાદને લઇને મહત્વના સમાચાર, ભારતના કડક વલણ સામે ચીન ઝુક્યું, લદ્દાખમાં સૈનિકો કરશે પીછેહઠ

India china agreed to complete withdrawal of troops ladakh

5 મેથી 5 જુલાઇના બે મહિનાના લાંબા સમયગાળા સુધી તમામ રીતના પ્રયત્નો કરવા છતા ભારત પર દબાણ લાવવામાં નિષ્ફળ રહેલું ચીન હવે શાંતિનો રાગ આલાપી રહ્યું છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર જોર દેખાડી ભારતી વિસ્તાર પર કબ્જો કરવાનું સપનું જોઇ રહેલા ચીનને ભારતનો જડબાતોડ જવાબ મળી ગયો. વિશ્વ સમુદાયમાં પણ ચીન વિરોધનું વાતાવરણ બની ગયું છે. હવે ચીન સમજી ગયું છે કે પોતે પોતાની જાળમાં ફસાઇ ગયું છે, જેને લઇને સરહત પર શાંતિ અને સંયમની અપીલ કરવા લાગ્યું છે. આ જ કારણ છે કે ચીન હવે ભારત સાથે બીજી વખત શાંતિની પ્રક્રિયાને ઝડપી બનાવી દીધી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ