બેઠક / ભારત- ચીન સેનાની વચ્ચે 16 કલાક સુધી ચાલી વાર્તા, આ મુદ્દા પર થઈ વાત

india china 10th round talks on moldo border military withdrawal from the rest of eastern ladakh

મોલ્દો બોર્ડર પર 16 કલાક ચાલી ભારત-ચીન વાર્તા દરમિયાન પૂર્વ લદ્દાખમાં સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગ જેવા વિસ્તારોમાંથી સૈનિકોને પાછા બોલાવવાની વાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ