મોટી બેઠક / PM મોદી આજે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની કરશે યજમાની, આ પાંચ દેશના નેતાઓ સાથે ચર્ચા

India-Central Asia Summit will be held today in the presence of PM Modi. In which 5 countries are to participate

વડાપ્રધાન મોદીની હાજરીમાં આજે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલન યોજાશે. જેમા 5 દેશો ભાગ લેવાના છે. આ બેઠકમાં ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને ચર્ચા કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ