ક્રિકેટ / ICC Women's World Cup: પાકિસ્તાન જીતે તો ભારતને થશે ફાયદો, સેમીફાઇનલ સુધી પહોંચવા જુઓ શું છે સમીકરણ

india can still qualify for the semi final in icc women s world cup

મહિલા વિશ્વ કપ 2022માં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને છ વિકેટથી હરાવીને સતત પાંચમી મેચ જીતી છે અને સેમીફાઈનલમાં પહોંચનારી ટીમ બની ગઇ છે. તો પાંચ મેચમાં ત્રીજી હારની સાથે ભારતીય ટીમ માટે સેમીફાઈનલની રાહ મુશ્કેલ થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ