સફળતા / ભારતના મલ્ટીબેરલ રોકેટ લોન્ચરની જાણો તાકાત, સેનાએ કર્યું પરીક્ષણ

India BM-21 Rocket Launchers Rain Fire

લડાઇ મેદાનમાં જે હથિયારને ગોડ ઓફ બેટલફીલ્ડ કહેવામાં આવે છે, તે મલ્ટીબેરલ રોકેટ લોન્ચર BM21 ગ્રેડનું ભારતીય સેના દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. BM21 ગ્રેડ મલ્ટી બેરલ રોકેટ લોન્ચરમાં 40 બેરલ હોય છે અને આ 40 બેરલથી 40 રાઉન્ડ ફાયર કરવામાં માત્ર 20 સેકન્ડ જ થાય છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ