પ્રગતિ / જે પ્રોડક્ટ માટે ભારત USA-ચીન ઉપર આશ્રિત હતું તેના ઉત્પાદનમાં ભારત આજે વિશ્વમાં બીજા ક્રમે

India becomes the second highest manufacturer of PPE kits against covid 19

કોરોના સંકટ બાદ ભારત હવે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે અને સરકાર પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. છેલ્લા બે મહિનામાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિઓ એટલી બદલાઈ ગઈ છે કે ભારતને તેની શક્તિનો અહેસાસ થઈ ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ