ઝટકો / ભારત સામે ચીનનો કારમો પરાજયઃ સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થામાં ચાર વર્ષ માટે બન્યું સભ્ય

India becomes member of UN ECOSOC body china fails to secure seat

ભારતે ચીનને વધુ એક વખત ઝટકો આપ્યો છે. ચીનને વધુ એક પછડાટ આપતા આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ની સંસ્થા યૂનાઇટેડ નેશનના કમીશન ઓન સ્ટેટસ ઓફ વૂમેનના સભ્ય તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આ અંગેની જાણકારી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ