IND vs BAN / ત્રીજા જ દિવસે બાંગ્લાદેશનો ખેલ ખતમ, ઇનિંગ્સ અને 130 રનથી ભારતે હરાવ્યું

India beats bangladesh by innings and 130 runs

ભારતીય ક્રિકેટ ટીમે મયંક અગ્રવાલની ધમાકેદાર બેવડી સદી બાદ બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે બાંગ્લાદેશને ઈન્દોર ટેસ્ટમાં ઇનિંગ્સ અને 130 રનોથી હરાવ્યું. તેની સાથે જ સીરીઝમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મળવી લીધી છે. મહત્વનું છે કે વિરાટ કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ