ક્રિકેટ / ધવન અને ગિલની ધમાકેદાર ઈનિંગ, ઝિમ્બાબ્વેને 10 વિકેટથી પરાજય આપીને ભારતે જીતી પહેલી વનડે

India beat Zimbabwe by 10 wickets in first ODI in Harare

ત્રણ વનડે સિરિઝમાં ટીમ ઈન્ડીયાએ જીતના શ્રીગણેશ કરી દીધા છે. પહેલી વનડેમાં ટીમ ઈન્ડીયાએ ઝિમ્બાબ્વેને 10 વિકેટથી પરાજય આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ