બૅન / આ કંપનીના રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટમાં મળી ખામી, 7 દિવસ માટે લાગ્યો બૅન

india bans covid-19 rapid antigen test kits by korean company for 7 days

CDSCOએ કંપનીને નોટિસ આપીને પૂછ્યું છે કે શા માટે દક્ષિણ કોરિયાની એસડી બાયોસેંસર્સનું આયાતનું લાયસન્સ કેન્સલ કરાયું નથી. ઓછા સેંસેટિવિટી વાળા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટથી તપાસમાં પોઝિટવ દર્દીના નેગેટિવ આવવાની શક્યતા રહે છે. હાલમાં કંપની પર 7 દિવસનો બૅન લગાવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ