મુલાકાત / બાંગ્લાદેશના PM શેખ હસીનાને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 3 પ્રોજેક્ટ્સને લોન્ચ કર્યા

india bangladesh ink 7 pacts after talks between pm narendra modi and sheikh hasina

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો નવા મુકામે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આજે નવી દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 7 કરારો પર હસ્તાક્ષર થયા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ