સવાલ / ગૌ વંશના સંવર્ધનના નામે આયાત થતી બ્રીડ પર પ્રતિબંધ મુકાશે ?

india ban over import cow breeds

ભારતીય ગૌ વંશ ના સંવર્ધન માટે કેન્દ્ર  સરકાર સક્રિય બની છે. ગૌ વંશના નામે વિદેશી જર્સી અને અન્ય જાતિની ગૌ બ્રીડના નામે કૃત્રિમ બીજ દાન માટે આયાત કરવામાં આવતા બ્રીડના ડોઝ પર પ્રતિબંધ લગાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ