મોંઘવારી / વસાણું ક્યાંથી પોષાય? પાકિસ્તાનથી આયાત બંધ કરાતાં સૂકામેવાના ભાવમાં ભડકો

India ban import from Pakistani so dry fruits and dates prices hike

શિયાળો આવે એટલે વસાણા યાદ આવે. કડકડતી ઠંડીમાં વસાણા શરીરને તો ગરમી આપે જ પણ સાથે સાથે આખુ વર્ષ કામ કરવાની શક્તિ પણ આપી દે છે પણ આ વખતે ખજૂરના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે કારણ કે, પાકિસ્તાનથી ખજૂરની આયાત બંધ કરવામાં આવી છે. વળી તલના ભાવ પણ કમોસમી વરસાદ અને બીજા અન્ય કારણોને પગલે વધ્યા છે જેને કારણે કચરિયું પણ મોંઘુ થયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ