લાલ 'નિ'શાન

IND vs AUS / આજે ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે, રાજકોટના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ થવાની છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ થશે. મેચને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગુજરાતના જ નહી પરંતુ મોટી સંખ્યામાં રાજ્યથી બહારના પણ ક્રિકેટ રસિકો મેચ નિહાળવા માટે રાજકોટમાં પહોંચ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ