વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ / કોરોના-લોકડાઉન બાદ ખુશહાલ દેશોની યાદીમાં જાણો ભારત કયા સ્થાને

India At Number 139 On World Happiness Report Finland Is At Number One

સંયુક્ત રાષ્ટ્રની તરફથી શુક્રવારે જાહેર કરાયેલા વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ-2021માં ભારતને 149 દેશમાં 139મો નંબર મળ્યો છે. ફિનલેન્ડ ટોપમાં રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ