કાર્યવાહી / ભારતે પાકિસ્તાન પાસેથી એવી ચીજ માગી જે ઇમરાન ખાને પણ વિચારી નહીં હોય

india asked pakistan to return its coaches used in samjhauta express

ભારતે છેલ્લા પાંચ મહિનાથી પાકિસ્તાનને વાઘા ખાતે પડેલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનના કોચ પરત કરવા જણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાણને પગલે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 37૦ ની જોગવાઈ રદ કરવામાં આવ્યા બાદ સમજૌતા એક્સપ્રેસ ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ