રેન્કિંગ / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિનર ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયા બની નંબર 1, જાણો કઇ ટીમને કેટલા પોઇન્ટ

India are back to the No.1 spot in the ICC Test Team Ranking

ટીમ ઇન્ડિયાએ મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હાર આપીને ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આની સાથે જ ભારતીય ટીમ હવે ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 ટીમ બની ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ