મહત્વનાં સમાચાર / 2+2 વાર્તાઃ ભારત- અમેરિકા વચ્ચે થઈ શકે સૈન્ય કરાર, ભારત અમેરિકન સેટેલાઈટના ડેટા વાપરી શકશે

india and us set for military pact for satellite data during 2 pls 2 talks

ભારત અમેરિકાની સાથે એક એવી સૈન્ય સમજુતી કરવા જઈ રહ્યું છે જે અંતર્ગત તેને યુએસના સેટેલાઈટ ડેટાનું એક્સેસ મળશે. સેટેલાઈટ ડેટાની મદદથી મિસાઈલ અને ડ્રોન વધારે સટીક હુમલા કરી શકશે. હકિકતમાં ભારત આ બાબતે ચીનની સેનાની વધતા દબાણને વહેંચવા માંગે છે. એલએસી પર ચીની સેનાની સાથે જબરજસ્ત તણાવની વચ્ચે આ ભાવિ સમજુતિ વધારે મહત્વની રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ