બેઠક / ભારત-પાકિસ્તાન વચ્ચે અઢી વર્ષ બાદ આજે વાતચીત શરૂ, આ મુદ્દે થશે ચર્ચા

india and pakistan to hold talks on indus water sharing today after 2 years gap

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ વહેંચણી મુદ્દે આજે બેઠક મળશે. સ્થાયી સિંધુ આયોગની બે દિવસીય બેઠક છે. આશરે અઢી વર્ષ બાદ આ બન્ને પક્ષ વચ્ચે બેઠક મળવા જઈ રહી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ