ઉકેલ / મોર્ચા પર વધુ સૈન્ય નહીં મોકલે ભારત-ચીન, LAC વિવાદ પર બન્ને દેશોનાં સૈન્ય અધિકારીએ દર્શાવી આ સહમતિ

india and china 6th round of senior commanders meeting

ભારત-ચીન વચ્ચે LAC વિવાદને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી બન્ને દેશની બોર્ડર પર તણાવનો માહોલ છે. આ તણાવને ઓછો કરવા અને યુધ્ધને ટાળવા માટે અનેક સ્તરે બન્ને દેશના અધિકારીઓ દ્વારા બેઠકો યોજાઈ છે. જોકે ચીન પોતાની અવળચંડાઈમાંથી બહાર આવતું નથી. જોકે સારી વાત એ છે કે હાલમાં થયેલી કમાન્ડર સ્તરની છઠ્ઠી બેઠકમાં કેટલાક મુદ્દે સહમતી બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ