ભારે કરી! / પાકિસ્તાનમાં જઈને પડી ભારતની મિસાઈલ, સરકારે ટેકનિલ ખામી ગણાવી ખેદ વ્યક્ત કર્યો, આપ્યો આ આદેશ

india accept to pakistan missile firing claim defense ministry issued big statement

પાકિસ્તાને ગુરૂવારે દાવો કર્યો હતો કે, ભારત દ્વારા એક મિસાઈલ છોડવામાં આવી છે જે પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંતમાં પડી છે. ત્યારે હવે આ મામલે સંરક્ષણ મંત્રાલયે મહત્વનું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ