ક્રિકેટ / IND vs ENG : ભારત જીતથી 7 વિકેટ દૂર, ઈંગ્લેન્ડને હારથી ચમત્કાર જ બચાવી શકશે

India 7 wickets far from the second test win

ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતે પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા હતા જ્યારે તેનાં જવાબમાં ઈંગ્લેન્ડની પૂરી ટીમ 134 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં ભારતે 286 રન બનાવીને 482 રનની લીડ મેળવી લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ