ચોંકાવનારો રિપોર્ટ / દેશમાં એક વર્ષની અંદર 51000 સરકારી શાળાઓને તાળાં, પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો

India 51 thousand government schools were closed in 2018-19

UDISE ના અહેવાલ મુજબ વર્ષ 2018-19માં દેશભરમાં 51 હજાર 108 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ