ઍનાલિસિસ / દેશના ગળા ઉપર કસાઈ રહેલો મંદીનો ગાળિયો; 7 વર્ષમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઈન્ડેક્સ સૌથી નીચે

Index of industrial production hits seven years low

દેશમાં મંદીથી ઉદ્યોગોના ઉત્પાદનના નિરાશાજનક આંકડા સામે આવવાની હારમાળા અટકવાનું નામ નથી લઇ રહી. સરકારની આંકડા મંત્રાલયે તેમની વેબ સાઈટ ઉપર ઉદ્યોગ દીઠ વૃદ્ધિના ઓગસ્ટ સુધીના આંકડા રજુ કર્યા હતા. તે આંકડાઓને જો ગત વર્ષના આંકડા સાથે સરખાવામાં આવે તો જણાય છે કે 23 માંથી 15 મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો ઉંધા માથે પછડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ