રિપોર્ટ / અર્થવ્યવસ્થાને લાગ્યો મોટો ઝટકો, ઓગસ્ટમાં કોર સેક્ટરના ગ્રોથમાં 0.5 % નો ઘટાડો

index of eight core industries sector growth 0 5 percent in august 2019 economy

ઓગસ્ટ મહીનામાં 8 કોર સેક્ટર્સના વિકાસ દર રિપોર્ટમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ મહીનામાં 8 કોર સેક્ટર્સનો ગ્રોથમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે જુલાઇ મહીનામાં આ ગ્રોથ 2.1 ટકા હતો. જ્યારે ઓગસ્ટ 2018માં આઠ કોર સેક્ટર્સનો વિકાસ દર 4.7 ટકા હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ