આગાહી / ટ્રમ્પ આજે જે મુશ્કેલીમાં છે તેની આગાહી રાષ્ટ્રપતિ નહોતાં બન્યા તે પહેલાં આ ભારતીયે કરી હતી

Inder dan Ratnu from Jaipur made this prediction in his book at 2016 over Trump impeachment

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પદભ્રષ્ટ કરવા કે નહીં તેની કાર્યવાહી આરંભાઈ છે. અમેરિકી સેનેટમાં ટ્રમ્પ વિરુદ્ધ મતદાન થશે તો પ્રમુખપદ છોડવું પડશે. આ આગાહી સૌ પહેલાં 2016માં જયપુરના રહેવાસી ઇન્દરદાન રત્નુએ પોતના પુસ્તકમાં કરી હતી. આ સમયે ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાયા પણ ન હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ