જાંબાઝ જવાનો / આઝાદ ભારતના 10 મોટા યુદ્ધવીર! દેશની આઝાદી માટે કોઈ શહીદ થયું તો કોઈએ આખુ જીવન કર્યું સમર્પિત

independent india enemy country war indian army air force navy martyrs veer jawans

15 ઓગષ્ટ 1947ના રોજ અંગ્રેજી હુકૂમતથી હિંન્દુસ્તાનને આઝાદી મળી હતી. પરંતુ તેના માટે અનેક સ્વતંત્રતા સેનાનિઓએ પોતાના જીવની આહૂતિ આપી હતી. પરંતુ દેશ આઝાદ થયા બાદ પણ ઘણા એવા અવસર આવ્યાં જ્યારે દેશની સરહદ પર અનેક જાંબાઝ જવાનોએ શહીદી વ્હોરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ