ક્રિકેટ / 'લેફ્ટિનેન્ટ કર્નલ' એમએસ ધોની સ્વતંત્રતા દિવસ પર લહેરાવી શકે છે લેહમાં તિરંગો

independence day lt colonel ms dhoni likely to unfurl tricolour in leh

પૂર્વ ભારતીય કેપ્ટન ધોની 15 ઓગસ્ચે લદ્દાખ લેહમાં તિરંગો લહેરાવી શકે છે. ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની પદવી મેળવેલા ધોની હાલ ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે. એને 30 જુલાઇએ ડ્યૂટી સંભાળી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ