સ્વતંત્રતા દિવસ / જ્યાં CRPFના 40 જવાનો થયા હતા શહીદ, ત્યાં જ આજે શાનથી ફરકાવાયો રાષ્ટ્રધ્વજ

Independence day jammu kashmir pulwama celebration crpf police

દેશભરમાં આજે આઝાદીની ઉજવણી થઇ રહી છે. જમ્મૂ-કાશ્મીરના ચુસ્ત સુરક્ષાની વચ્ચે ઘણી જગ્યાએ ઉજવણી કરવામાં આવી. કાશ્મીરના પુલવામાં જિલ્લામાં પણ શાનથી આઝાદીની ઉજવણી કરવામાં આવી અને રાષ્ટ્ર ધ્વજ પણ લહેરાવવામાં આવ્યો. સુરક્ષાદળએ પોતાનો દમ દેખાડ્યો અને  મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં શામેલ થયા.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ