નવી યોજના / PM મોદીએ આજે લોન્ચ કરી નવી યોજના, હવે આધાર કાર્ડની જેમ હશે તમામનું યુનિક હેલ્થ આઈડી, જેમાં...

independence day 2020 pm narendra modi to launch national digital health mission and a unique

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસે આપેલા ભાષણમાં દેશવાસીઓને એક યોજના ભેટમાં આપી છે. પીએમએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લઈને જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તમારા દરેક ટેસ્ટ, દરેક બિમારી, તમને કયા ડૉક્ટરે કઈ દવા આપી હતી. તમારા રિપોર્ટ શુ હતા આ તમામ જાણકારી હેલ્થ કાર્ડમાં આપવામાં આવશે. જાણો શું છે આ નેશનલ હેલ્થ કાર્ડ અને તમને શું ફાયદો થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x