મહામંથન / હિન્દુસ્તાન આઝાદથી આત્મનિર્ભર સુધી ?

દેશ આઝાદ થયાના 73 વર્ષ પૂર્ણ થશે. અને આપણે 74મો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરીશું. કેટલાયે સપૂતોની બલિદાની બાદ આપણને મળી છે આ આઝાદી. ત્યારે આજે મહામંથન કરવું છે 74 વર્ષના સુવર્ણોદયની સિદ્ધીઓ પર. ચર્ચા કરવી છે નવાભારતના પડકારોની. યાદ કરવી છે એ કેટલીક ગૌરવગાથા જે આજે પણ યુવાઓ માટે એટલી જ પ્રસ્તૂત છે. 73 વર્ષના સમય ગાળામાં ભારત ક્યાથી ક્યા પહોંચ્યું ? હવે સમય આવ્યો છે આત્મનિર્ભર થવાનો. કેવી રીતે થઇ શું આત્મનિર્ભર ? ગરીબી,શિક્ષા,પ્રાથમિક સુવિધા,આરોગ્ય જેવી જન-જનને સ્પર્શે તેવી દરેક બાબતોએ હજુ છે કેટલાક પડકાર. સ્વતંત્રતાદિવસની પૂર્વ સંધ્યાએ દેશની સિદ્ધીઓને યાદ કરવાની સાથે આ પડકારો પર ચર્ચા કરીશું...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x