સુનાવણી / જમ્મુ કાશ્મીર પર સરકારે લગાવેલાં પ્રતિબંધો પર સુપ્રીમ કોર્ટ બગડી, અઠવાડિયામાં આપવા પડશે આ જવાબો

Indefinite internet ban unconstitutional review all restrictions in Jammu and kashmir within seven days SC orders Centre

સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ અને અન્ય પ્રતિબંધ મામલે સુનાવણી દરમિયાન કહ્યું છે કે કોઇ કારણ વગર ઇન્ટરનેટ પર રોક લગાવામાં આવી શકાય નહીં. ઇન્ટરનેટ પર પ્રતિબંધ અને લાંબા સમય સુધી ધારા-144 લાગુ કરવાને લઇને સુપ્રીમ કોર્ટ કેન્દ્રની મોદી સરકાર પર નારાજ જોવા મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ