કામની વાત / હવે ઘરે લઈ આવો સ્ટાઈલિશ ગેસ સિલિન્ડર, વજનમાં હશે હલકા અને ઉપયોગમાં રહેશે સુરક્ષિત

indane gas new composite lpg cylinders from indane

ફાઈબરથી બનેલા કંપોઝિટ સિલિન્ડરમાં વધારેમાં વધારે 10 કિલો ગેસ આવશે. સિલિન્ડરનો કેટલોક ભાગ પારદર્શી હશે જેનાથી તમે કેટલો ગેસ બચ્યો છે તે પણ જોઈ શકશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ