અર્થતંત્ર / લોકડાઉનમાં સૌપ્રથમ વખત સરકાર માટે આવ્યા સારા સમાચાર

Inda unemployment rate deeps as lockdown eases in the country

ભારતમાં બેરોજગારીનો આંકડો એપ્રિલ મહિનામાં 12.2 કરોડ હતો જે મે માં 2 કરોડ જેટલો ઘટી ગયો છે. Centre for Monitoring Indian Economy એટલે કે CMIEના અહેવાલ પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર 29% હતો જે ઘટીને 27% થઇ ગયો છે. 25 માર્ચથી દેશમાં 12.2 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ