બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND W vs AUS W 3rd ODI: અરુંધતી રેડ્ડી તરફથી ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, એક બાદ એક 4 ખેલાડીઓના સ્ટંમ્પ ઉડાવી દીધા

ક્રિકેડ / IND W vs AUS W 3rd ODI: અરુંધતી રેડ્ડી તરફથી ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, એક બાદ એક 4 ખેલાડીઓના સ્ટંમ્પ ઉડાવી દીધા

Last Updated: 12:24 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત vs ઓસ્ટ્રેલિયા ત્રીજી ODI આજે રમાઈ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ચાર સફળતા મળી છે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડ મહિલા વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. પર્થના WACA સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. પ્રિયા પુનિયા અને પ્રિયા મિશ્રાની જગ્યાએ અરુંધતિ રેડ્ડી અને તિતાસ સાધુને તક આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ કોઈ ફેરફાર કર્યો નથી. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ જાળવી રાખી છે. ભારતે પ્રથમ વનડે 5 વિકેટે અને બીજી 122 રનથી હારી હતી. હરમન બ્રિગેડ બુધવારે ક્લીન સ્વીપ ટાળવા માટે પ્રયત્ન કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

India Women vs Australia Women Live Score
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ