ઘર્ષણ / IND vs SA: ચાલુ મેચમાં સ્ટેડિયમમાં થઈ જોરદાર મારામારી, પોલીસ વચ્ચે આવી પછી સુધરી પરિસ્થિતિ, જુઓ VIDEO

ind vsa sa fight at arun jaitely stadium during india and south africa match

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ગયા ગુરૂવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં મેદાન પર બંને ટીમોની વચ્ચે કાટાની ટક્કર જોવા મળી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ બાજી મારી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ