ક્રિકેટનો ઓવરડોઝ / આવતા મહિને વધુ એક દેશનાં પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા, છ વર્ષ પછી ટકરાશે આમને સામને

ind vs zim india to tour zimbabwe next month for 3 odi rohit sharma

ભારતીય ટીમ આગામી મહિને ઝીમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. આ દરમ્યાન ત્રણ વન-ડે મેચ રમશે. ભારતીય ટીમ 6 વર્ષ બાદ ત્યાં દ્વિપક્ષીય સીરીઝ રમવા જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ