ક્રિકેટ / IND vs WI: વેસ્ટ ઇન્ડીઝને 67 રને હરાવી ભારતે 2-1થી જીતી સીરીઝ

IND vs WI t20 international cricket series mumbai india won by 67 run

ભારતે વાનખેડે સ્ટેડિયમ મુંબઇમાં રમાયેલ ટી-20 મેચમાં વેસ્ટઇન્ડીઝને 67 રને હરાવ્યું છે. ભારતે પહેલા બેટિંગ કરતા 20.0 ઓવરમાં 3 વિકેટના નુકસાને 240 રન બનાવ્યા હતા. જવાબમાં 241 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડીઝને ટીમે 20.0 ઓવરમાં 8 વિકેટના નુકસાને 173 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ માટે કીરોન પોલાર્ડે સૌથી વધુ 68 રન બનાવ્યા.

બ્રેકિંગ ન્યૂઝ